ગુજરાતી

માં મહાશયની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહાશય1મહાશય2

મહાશય1

વિશેષણ

 • 1

  ઉચ્ચ આશયવાળું; સજ્જન.

પુંલિંગ

 • 1

  તેવો માણસ.

 • 2

  જી જેવું એક માનવાચક. ઉદા૰ માસ્તર મહાશય.

ગુજરાતી

માં મહાશયની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહાશય1મહાશય2

મહાશય2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જૈનોના અતીત ચોવીસીમાંના ચોથા તીર્થંકર.