મહાસરટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહાસરટી

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી પરથી નાબૂદ થયેલું એક મોટું પ્રાણી.

મૂળ

सं. महा+सं. सरट=ગરોળી