મહા મહોપાધ્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહા મહોપાધ્યાય

પુંલિંગ

  • 1

    બહુ મોટા ઉપાધ્યાય.

  • 2

    (અંગ્રેજી રાજ્ય તરફથી) સંસ્કૃતના પંડિતને મળતો એક ઇલકાબ.