મહિના ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિના

પુંલિંગ બહુવયન​

  • 1

    લાક્ષણિક ગર્ભ રહેવો તે (મહિના રહેવા, મહિના હોવા).

  • 2

    કાવ્યનો એક પ્રકાર જેમાં બારે મહિનાને અનુલક્ષતો વિષય હોય છે.