મહિનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિનો

પુંલિંગ

  • 1

    માસ; વરસના બાર ભાગમાંનો એક કે તેટલો સમય.

  • 2

    લાક્ષણિક માસિક પગાર.

  • 3

    સ્ત્રીનો અટકાવ; રજોદર્શન.

મૂળ

સર૰ हिं. महीना; फा. माह; सं. मास