મહિનો આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિનો આવવો

  • 1

    (સ્ત્રીને) અભડાવું; ઋતુ આવવાની મુદત પૂરી થવી.

  • 2

    માસિક પગાર આવવો.