મહિનો ચડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિનો ચડવો

  • 1

    મહિના જેટલી મુદત વીતી જવી.

  • 2

    અટકાવનો વખત થઈ જવો; ગર્ભ રહેવો. (મહિના રહેવા, મહિના હોવા).