મહિમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિમા

પુંલિંગ

  • 1

    પ્રતાપ; યશ (મહિમા કહેવો, મહિમા ગાવો, મહિમા બોલાવો).

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    મોટું સ્વરૂપ લેવાની-આઠ સિદ્ધિમાંની એક સિદ્ધિ.