મહિયારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહિયારણ

સ્ત્રીલિંગ

  • 1

    ભરવાડણ; ગોપી.

  • 2

    ગોત્રજની પૂજા કરનાર સ્ત્રી.

મૂળ

'મહી' ઉપરથી