ગુજરાતી

માં મહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહી1મહીં2

મહી1

સ્ત્રીલિંગ

 • 1

  ગાય.

ગુજરાતી

માં મહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: મહી1મહીં2

મહીં2

ક્રિયાવિશેષણ

 • 1

  અંદર.

મૂળ

प्रा. मिह, मिहुं, मिहो ( सं. मिथस्)=અંદર અંદર?

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગુજરાતની એક મોટી નદી.

 • 2

  મહિ; પૃથ્વી.

નપુંસક લિંગ

 • 1

  દહીં; મહીડું.