મહીમાટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહીમાટલું

નપુંસક લિંગ

  • 1

    માહ્યામાટલું; કન્યાને વળાવતાં રીત પ્રમાણે અપાતું ખાવું કે તેનું માટલું (મહીમાટલું પૂરવું).

મૂળ

મહિયર+માટલું?