મહૉરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહૉરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (ઝાડને) મૉર આવવો.

 • 2

  લાક્ષણિક ખીલવું; વિકસવું.

મ્હૉરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મ્હૉરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (ઝાડને) મૉર આવવો.

 • 2

  લાક્ષણિક ખીલવું; વિકસવું.