મહોબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહોબત

સ્ત્રીલિંગ

  • 1

    પિછાન; દોસ્તી.

  • 2

    પ્રેમ; પ્યાર.

મૂળ

अ. महब्बत