ગુજરાતી

માં મહોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહોર1મહોરું2મહોરું3

મહોર1

સ્ત્રીલિંગ

 • 1

  ગીની.

 • 2

  છાપ; સિક્કો.

 • 3

  ચલણી સિક્કો (ઉદા૰ રૂપામહોર).

મૂળ

फा. मुह्र

ગુજરાતી

માં મહોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહોર1મહોરું2મહોરું3

મહોરું2

નપુંસક લિંગ

 • 1

  શેતરંજનું સોગટું.

મૂળ

फा. मुह्रह; સર૰ म. मोहरा

ગુજરાતી

માં મહોરની 3 મુખ્ય વ્યાખ્યા છે: મહોર1મહોરું2મહોરું3

મહોરું3

નપુંસક લિંગ

 • 1

  મોંઢું ઢાંકવા માટે પહેરવામાં આવતો નકલી ચહેરો; 'માસ્ક'.