મહોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મહોરો

પુંલિંગ

 • 1

  સાપના તાળવામાં થતો મનાતો ગોળ ચપટો પદાર્થ.

 • 2

  ઘસીને ચળકાટ આપવો તે.

 • 3

  જેથી ચળકાટ અપાય તે.

 • 4

  અસ્તાઈની કડી.

 • 5

  નગારું વગાડવાની એક રીત.

 • 6

  કુસ્તીની શરૂઆતમાં આમતેમ ફરવું તે.

 • 7

  તરવારનો ઘા.