માઇક્રોપાઇલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઇક્રોપાઇલ

નપુંસક લિંગ

  • 1

    બીજછિદ્ર; જેના દ્વારા પરાગનળી અંડકમાં દાખલ થાય છે તથા ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર બહાર આવે છે તે બીજનું છિદ્ર.

મૂળ

इं.