માઇક્રોબાયૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઇક્રોબાયૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    સૂક્ષ્મ જીવો (જેવા કે, જીવાણુ, વિષાણુ વગેરે)નો અભ્યાસ કરતું વિજ્ઞાન; સૂક્ષ્મજીવવિજ્ઞાન.

મૂળ

इं.