માઇક્રોવેવ ઓવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઇક્રોવેવ ઓવન

નપુંસક લિંગ

  • 1

    જેમાં સૂક્ષ્મતરંગની-માઇક્રોવેવની મદદથી ખોરાક રાંધી કે ગરમ કરી શકાય તેવું વીજળીથી ચાલતું સાધન.

મૂળ

इं.