માઇથૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઇથૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    પુરાણવિદ્યા; પૌરાણિક સાહિત્યનું શાસ્ત્ર.

મૂળ

इं.