માઇલસ્ટોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઇલસ્ટોન

પુંલિંગ

  • 1

    સીમાસૂચકસ્તંભ; અંતરસૂચક શિલાખંડ (માઇલનું).

  • 2

    લાક્ષણિક વિકાસના તબક્કાનો આંક બતાવનાર.

મૂળ

इं.