માંકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંકડ

પુંલિંગ

  • 1

    માકણ; માકડ.

મૂળ

सं. मत्कुण; प्रा. मंकुण

માંકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંકડું

નપુંસક લિંગ

  • 1

    લાલ મોંનું વાંદરું.

મૂળ

प्रा. मक्कड (सं. मर्कट)

માકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માકડ

પુંલિંગ

  • 1

    એક જીવડું; માંકડ.

મૂળ

प्रा. मंकण (सं. मत्कुण)