માંકડીકૂકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંકડીકૂકડી

સ્ત્રીલિંગ

  • 1

    એક જીવડું, જેનું મૂતર અડ્યેથી ફોલ્લા થાય છે.