માકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માકારો

પુંલિંગ

  • 1

    મા કહેવું-મના કરવી તે; મનાઈ.

મૂળ

મા=નહીં+કાર (-રો)