માખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માખણ

નપુંસક લિંગ

  • 1

    દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ; નવનીત.

  • 2

    લાક્ષણિક ખુશામત.

મૂળ

प्रा. मक्खण (सं. म्रक्षण); સર૰ हिं.; माखन; म.