માખણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માખણિયું

વિશેષણ

  • 1

    માખણ ભેળવેલું (ચૂનો).

  • 2

    માખણ જેવું નરમ.

  • 3

    લાક્ષણિક ખુશામતિયું.