માખળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માખળ

પુંલિંગ

  • 1

    ખળીમાં આણેલા પાકનો સરકારી ભાગ માટે કાઢવામાં આવતો અંદાજ.

મૂળ

सं. मा. (માપવું, નક્કી કરવું)+ખળું?