માગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માગણ

પુંલિંગ

 • 1

  માગનાર; ભિખારી.

નપુંસક લિંગ

 • 1

  માગવું તે.

માગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માગણું

નપુંસક લિંગ

 • 1

  માગણી; માગવું તે.

 • 2

  લેણું.

 • 3

  પર હદમાંથી આરોપી કે ગુનેગારને કોર્ટમાં હાજર કરવાની માગણી; 'ઍક્સ્ટ્રેડિશન'.

 • 4

  (કાનૂન મુજબ) સભા ભરવાની માગણી કરવી કે મકાન ઇ૰ સરકારે માગવું તે; 'રેક્વિઝિશન'.