માગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આપવા માટે કહેવું.

  • 2

    પાછું આપવા કહેવું.

મૂળ

सं. मार्गय्, प्रा. मग्ग; સર૰ म. मागणें; हिं. मांगना

માંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આપવા માટે કહેવું.

  • 2

    પાછું આપવા કહેવું.