માગી તાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માગી તાગી

ક્રિયાવિશેષણ

  • 1

    આમથી તેમથી-ગમે તેમ કરીને મેળવીને.

મૂળ

માગવું+તાગવું