માઘવટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઘવટો

પુંલિંગ

  • 1

    પોષ સુદ પૂનમથી મહા સુદ પૂનમ સુધી સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું એક વ્રત.

મૂળ

+प्रा. वट्ट (सं. वृत्त)