માચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માચવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો મચ્યા રહેવું; રાચવું.

મૂળ

સર૰ हिं. माचना, म. माचणें