માછણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માછણ

સ્ત્રીલિંગ

  • 1

    માછી જાતિની કે માછીની સ્ત્રી.

મૂળ

'માછી' ઉપરથી