માછલીઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માછલીઘર

નપુંસક લિંગ

  • 1

    માછલીઓને રાખવા માટેનું કાચનું જલઘર; મત્સ્યઘર; મત્સ્યગૃહ; 'ઍકવૅરિયમ'.