માછીમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માછીમાર

પુંલિંગ

  • 1

    માછલાં પકડવાનો ધંધો કરનાર.

મૂળ

प्रा. मच्छ (सं. मत्स्य)+માર (મારવું)