માજણ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માજણ્યું

વિશેષણ

  • 1

    એક માનું; સહોદર; માજાયું.

મૂળ

મા+જણવું