માજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

માજન

નપુંસક લિંગ

  • 1

    હદ; અંકુશ.

મૂળ

'માઝા' (प्रा. मज्झ=મધ્ય) ઉપરથી? અથવા फा. मिज़ान? સર૰ म. माज; दे. मज्जा=મર્યાદા