માજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માજમ

સ્ત્રીલિંગ

  • 1

    ભાંગના સત્ત્વમાં બીજાં વસાણાં નાખી બનાવેલો એક કેફી પદાર્થ.

મૂળ

आ. मअजून; સર૰ हिं. माजून; म. माजूम