માંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘસીને સાફ કરવું (વાસણ).

મૂળ

सं. मृज्; સર૰ म. मांजणें; हिं. माँजना

માજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માંજવું; ઘસીને સાફ કરવું (વાસણ).

મૂળ

प्रा. मज्ज (मृज्)