ગુજરાતી

માં માજીની 3 મુખ્ય વ્યાખ્યા છે: માંજી1માજી2માજી3

માંજી1

પુંલિંગ

 • 1

  કાશ્મીરનો હોડીવાળો.

મૂળ

સર૰ हिं. माँझी ( सं. मध्य, प्रा. मज्झ)

ગુજરાતી

માં માજીની 3 મુખ્ય વ્યાખ્યા છે: માંજી1માજી2માજી3

માજી2

વિશેષણ

 • 1

  પૂર્વનું; અગાઉ થઈ ગયેલું.

 • 2

  મરહૂમ.

મૂળ

अ.

ગુજરાતી

માં માજીની 3 મુખ્ય વ્યાખ્યા છે: માંજી1માજી2માજી3

માજી3

સ્ત્રીલિંગ

 • 1

  દાદી.

 • 2

  અંબા માતા કે કોઈ દેવી.

 • 3

  વૃદ્ધ સ્ત્રીનું માનવાચક સંબોધન.