માઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઝર

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી સખતળી; માંજર.

મૂળ

प्रा. मंजीर =નૂપુર (અવાજ કરે તે) ઉપરથી? કે प्रा. मज्झ =વચ્ચેનું ઉપરથી?