ગુજરાતી માં માટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માટ1માટ2

માટે1

અવ્યય

 • 1

  વાસ્તે; સારુ.

 • 2

  તેથી; તે કારણે.

ગુજરાતી માં માટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માટ1માટ2

માટ2

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો માટે.

મૂળ

सं. मात्रा કે निमित्ते ઉપરથી?

ગુજરાતી માં માટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માટ1માટ2

માટ

નપુંસક લિંગ

 • 1

  માટલું.

 • 2

  ખોરાકમાં વપરાયેલું માંસ.

  જુઓ માટી (માંસ)

મૂળ

प्रा. मट्टिआ (सं. मृत्तिका) ઉપરથી