માટરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માટરિયો

વિશેષણ & પુંલિંગ

  • 1

    થાળું બાંધ્યા વિનાનો (કૂવો).

મૂળ

'માટી' ઉપરથી?