માટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માટલું

નપુંસક લિંગ

  • 1

    માટીનું એક વાસણ.

  • 2

    લાક્ષણિક લગ્ન પ્રસંગની મોટી માટલી.