માટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માટી

વિશેષણ

  • 1

    જોરાવર.

મૂળ

सं. माठित=બખ્તરિયો પરથી?

પુંલિંગ

  • 1

    માટી; ધણી.

  • 2

    મરદ.

સ્ત્રીલિંગ

  • 1

    મટોડી.

  • 2

    માંસ.

માંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંટી

પુંલિંગ

  • 1

    ધણી.

  • 2

    મરદ.

મૂળ

જુઓ માટી