માઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઠ

સ્ત્રીલિંગ

  • 1

    એક ભાજી.

મૂળ

સર૰ म. (सं. मारिश)

માઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માઠું

વિશેષણ

  • 1

    ખરાબ; ભૂંડું; અશુભ.

  • 2

    લાક્ષણિક કંઈક ઓછું.

મૂળ

सं. मृष्ट?