ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માડું1

પુંલિંગ

કચ્છી
 • 1

  કચ્છી માણસ.

મૂળ

જુઓ માઢું

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માંડ2

સ્ત્રીલિંગ

 • 1

  શોભા માટે ગોઠવેલી ઉતરડો.

 • 2

  માંડવું-ગોઠવવું કે રચવું તે. જેમ કે, માંડ-છાંડ, માંડવાળ.

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માડ

નપુંસક લિંગ

 • 1

  બાજઠ ઉપર કેળ બાંધી બનાવેલું રન્નાદેવનું સ્થાન; કેળોનો મંડપ.

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માડ

પુંલિંગ

 • 1

  માઢ; મહેલ; મેડીવાળું સુંદર મકાન.

 • 2

  વાસ; મહોલ્લો.

 • 3

  માડ; એક રાગ.

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માંડ

અવ્યય

 • 1

  માંડ માંડ; માણ માણ; જેમ તેમ કરીને; મહા મુશ્કેલીએ.

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માડ

નપુંસક લિંગ

 • 1

  નાળિયેર.

મૂળ

સર૰ सं.; म.

ગુજરાતી માં માડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માડ1માડ2

માંડ

પુંલિંગ

 • 1

  [?] એક રાગ.