માંડછાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડછાંડ

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી ઘરના રાચરચીલાની શોભે તેવી ગોઠવણી.

  • 2

    નામુંઠામું નક્કી કરી લખી લેવું તે.