માંડણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડણી

સ્ત્રીલિંગ

  • 1

    માળની ઊંચાઈ; ઊભણી.

  • 2

    મંડાણ કરવું તે; ગોઠવણી.

મૂળ

'માંડવું' ઉપરથી