માંડલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડલિક

વિશેષણ

  • 1

    મંડળનું.

  • 2

    મંડળમાંનું; ખંડિયું.

પુંલિંગ

  • 1

    ખંડિયો રાજા; સામંત.

મૂળ

सं.