માંડવાખરચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવાખરચ

પુંલિંગ

  • 1

    લગ્નની એક બાબત; કન્યાપક્ષનું માંડવો બાંધવાને અંગેનું ખર્ચ.

માંડવાખર્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માંડવાખર્ચ

પુંલિંગ

  • 1

    લગ્નની એક બાબત; કન્યાપક્ષનું માંડવો બાંધવાને અંગેનું ખર્ચ.